શ્રી દક્ષિણ ભારત કચ્છ કડવા પાટીદાર સમાજ

દક્ષિણ ભારત ખાતે વડીલોના પદાર્પણ તેમજ સંગઠન રૂપી સામ્રાજ્ય-સ્થાપનાની ગાથા.

કચ્છ એટલે આપણા સૌનું વહાલું વતન. આપણા પૂર્વજોની પવિત્ર જન્મભૂમિ. આજે આપણા દરેકની કર્મભૂમિ ભલે આ વતનથી હજારો કિ.મી. દૂર હોય, પરંતુ આ પવિત્ર ભૂમિનું સાંનિધ્ય દરેકને અકલ્પ્ય સુખ અને તાજગી પ્રદાન કરનાર તેમજ થાકેલા માટે એક વિસામા સમાન સાબિત થતું રહેલ છે.      Read More       Read in HTML