દિવાળી DH09.gif

 

દિવાળી (અથવા દિપઆવલી , ઘણી વાર દીપાવલી લખાય છે) હિન્દુ ધર્મ, શીખ ધર્મ, બુદ્ધ ધર્મ, અને જૈન ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે અને દિવસે સમગ્ર ભારતમાં જાહેર રજા હોય છે.માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં કોપરેલ ભરીને તેને પ્રગટાવે છે.

 

દિવાળીનો પાંચ દિવસનો ઉત્સવ નવા ચંદ્રના ઉદયની સાથે ઓક્ટોબર 13 અને નવેમ્બર 14ની વચ્ચે આવે છે. હિન્દુ કેલેન્ડર પર તેને અશ્વિન મહિનાના અંતમાં અને કારતક મહિનાની શરૂઆતમાં નવા ચંદ્ર દિવસમાં ગોઠવવામાં આવેલ છે, અશ્વિન મહિનાના અંધારિયા પખવાડિયાના 13મા દિવસથી તે શરૂ થાય છે (અશ્વિનની 28મી તિથિ) અને કાતરક મહિનાના અજવાળિયા પખવાડિયાના બીજા દિવસે (કારતકની બીજી તિથિ)તે પૂરી થાય છે. ઉજવણીના મુખ્ય દિવસોમાં પ્રાદેશિક વૈવિધ્ય છે.

 

ભારત અને નેપાળના ઘણા વિસ્તારોમાં હિન્દુ માન્યતા અનુસાર 14 વર્ષના વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું પર્વ છે.સમય જતાં શબ્દ હિન્દીમાં દિવાળી અને નેપાળીમાં દિપાવલીમાં ફેરવાઈ ગયો, પરંતુ આજે પણ ભારતની દક્ષિણ અને પૂર્વની ભાષાઓમાં હજુ પણ શબ્દ તેના મૂળસ્વરૂપે જળવાયો છે.માં દિવાળી 15 ઓક્ટોબર, 527 ઈસ.પૂર્વે મહાવીર દ્વારા મેળવવામાં આવેલા નિર્વાણનું પ્રતિક છે.

છઠ્ઠા શીખ ગુરુ ગુરુ હર ગોબિંદ જી (1595-1644)ને બાદશાહ જહાંગીરે અન્ય 56 હિન્દુ રાજાઓની સાથે ગ્વાલિયરના કિલ્લામાં બંદી બનાવ્યા હતા, તેમને મુક્ત કરાય પરત આવ્યા ત્યારથી તેમની યાદમાં શીખ ધર્મમાં અમૃતસર શહેરને ઝગમગાવવામાં આવે છે અને ત્યારથી દિવાળી મહત્ત્વ ધરાવે છે.અન્ય કેદીઓને મુક્ત કર્યા બાદ તેઓ પવિત્ર શહેર અમૃતસરમાં આવેલ દરબાર સાહિબ (સુવર્ણ મંદિર) ગયા હતા અને ત્યાં લોકોએ મીણબત્તીઓ અને દીવડાઓ પ્રગટાવીને ગુરુને ઉમળકાભેર આવકાર આપ્યો હતો. કારણથી શીખો દિવાળીને બંદી છોડ દિવસ- "કેદમાં પૂરાયેલા લોકોની આઝાદીનો દિવસ" પણ કહે છે.

 

 

હિન્દુ બહુમતી ધરાવતા દેશ નેપાળના બૌદ્ધધર્મીઓમાંથી નેવાર બૌદ્ધધર્મીઓ પણ તહેવાર ઉજવે છે.ભારત અને નેપાળમાં હવે દિવાળીને રાષ્ટ્રીય તહેવાર ગણવામાં આવે છે અને ધર્મ-સંપ્રદાયના ભેદભાવ વગર નેપાળ અને ભારતના મોટાભાગના લોકો તહેવારના ધાર્મિક મહાત્મ્યનો લાભ મેળવે છે.

દિવાળીના પર્વ પર તેલના દીવા.દિપઆવલી નો અર્થ થાય છે દીવડાઓની હારમાળા (સંસ્કૃત દિપ = દીવડો અને આવલી = હારમાળા, હાર). ઘણી આધુનિક ભાષાઓમાં અને ખાસ કરીને ઉત્તર ભારતમાં તેને દિવાળીના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે.

વિવિધ સમુદાયો દિવસોની સંખ્યાને અલગ પાડવા માટે કિધાની ઉજવણી કરે છે.ભારત અને નેપાળમાં મુખ્ય દિવસો સરખા હોવા છતાં અને એક સાથે આવતા હોવા છતાં તેઓ અલગ-અલગ ગ્રેગેરિયન મહિનાઓમાં આવે છે, જેનો આધાર જે-તે વિસ્તારમાં પ્રચલિત હિન્દુ પંચાંગની આવૃત્તિ પર રહેલો છે. હિન્દુ પંચાંગની અમંતા ("નવા ચંદ્રનો અંત") આવૃત્તિનો રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં પ્રચલિત પંચાંગ મુજબ અશ્વિન મહિનાના છેલ્લા ચાર દિવસ અને કારતક મહિનાના શરૂઆતના બે દિવસો દરમિયાન, આમ કુલ દિવસ સુધી તહેવાર ઉજવવામાં આવે છે.ઉત્તર ભારતમાં પ્રચલિત પૂર્ણિમાંતા ("પૂર્ણ ચંદ્રનો અંત") આવૃત્તિ મુજબ તે અશ્વાયુજા/અશ્વિન મહિનાની મધ્યમાં આવે છે. ગ્રેગેરિયન કેલેન્ડર મુજબ તે સામાન્ય રીતે ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં આવે છે. નેપાળમાં નેપાળી પંચાંગ મુજબ તેની ઉજવણી કરાય છે. તહેવાર નેપાળી વર્ષના છેલ્લા ત્રણ દિવસો અને પ્રથમ બે દિવસ દર્શાવે છે.

અયોધ્યા,પુષ્પક વિમાનમાં તેમને ઉડીને જતા દર્શાવતો દિવસ, દિવસ હવે દિવાળી તરીકે ઉજવાય છે અસત પર સતના વિજયને પ્રદર્શિત કરતો તહેવાર અંતરના અંધકારને ઉલેચવાનો દિવસ પણ છે.રામાયણમાં દર્શાવ્યુ છે તે મુજબ પ્રતિકાત્મક સંદર્ભે તે સદગુણો અને શ્રદ્ધાના ગૃહ આગમનને દર્શાવે છે.

દિવાળીના દિવસે ઘણાં લોકો નવા કપડાં પહેરે છે અને એકબીજાને મિઠાઈ તથા ફરસાણો ખવડાવે છે.કેટલાક ઉત્તરભારતીય વેપારી સમુદાયો દિવાળીના દિવસે તેમના નાણાકીય વર્ષનો પ્રારંભ કરે છે અને નવા ચોપડા શરૂ કરે છે.

આની સાથે હિન્દુઓની ઘણી મહત્વની ઘટનાઓ સંકળાયેલી છે:

* રામનું અયોધ્યા આગમન :વનવાસ અને યુદ્ધમાં રાવણના મૃત્યુ પછી 14 વર્ષે અયોધ્યાના રાજા રામ પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં પણ દિવાળી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અંધકારભર્યા માર્ગમા પ્રકાશ પાથરવા માટે અયોધ્યાના લોકોએ ઘીના દીવા કર્યા હતા. દક્ષિણ ભારતમાંથી રામે પોતાના ઉત્તર ભારતમાં તેમના રાજ્ય તરફ મુસાફરી કરી હોવાથી તેઓ પહેલા દક્ષિણમાંથી પસાર થયા હતા. કારણથી દક્ષિણ ભારતમાં તહેવાર એક દિવસ વહેલો ઉજવાય છે.

* નરકાસુરનો વધ : દિવાળીના એક દિવસ પહેલા ઉજવાતો નરક ચતુર્દશીનો દિવસ અત્યાચારી રાક્ષસ નરકાસુરનો વધ કૃષ્ણના પત્ની સત્યભામાએ કર્યો હતો. ઘટના કૃષ્ણના અવતાર સમયે દ્વાપર યુગમાં બની હતી. અન્ય એક કથા મુજબ, રાક્ષસને કૃષ્ણએ માર્યો હતો ( કૃષ્ણએ પત્ની સત્યભામાને ઈન્દ્રને હરાવવા નર્શને મારવા ઉશ્કેર્યા હતા: ગોવર્ધન પૂજા દિવાળીના એક દિવસ બાદ ઉજવાય છે. દિવસે કૃષ્ણએ વરસાદ અને વીજળીના દેવતા ઈન્દ્રને હરાવ્યા હતા. કથા મુજબ, ભગવાન ઈન્દ્રની વાર્ષિક પૂજા માટેની મોટી તૈયારીઓ કૃષ્ણએ જોઈ અને તેમણે અંગે પિતા નંદને પ્રશ્ન પૂછ્યા.ગ્રામજનો સાથે તેમણે સાચા ધર્મ અંગે ચર્ચા કરી. તેઓ ખેડૂત હતા અને તેમણે કૃષિ તથા પશુધનના રક્ષણ પર ધ્યાન આપવું જોઈએ અને પોતાની ફરજ નિભાવવી જોઈએ. તેઓ સતત એવું કહેતા હતા કે દરેક મનુષ્યએ પોતાની ક્ષમતા મુજબ શ્રેષ્છ રીતે પોતાનું કર્મ કરવું જોઈએ અને કુદરતના તત્વોને પ્રાર્થના કરવી જોઈએ નહિ. ગ્રામજનો કૃષ્ણ સાથે સંમત થઈ ગયા અને વિશેષ પૂજા કરી નહિ.આનાથી ઈન્દ્ર ગુસ્સે ભરાયા અને ગામમાં પૂર લાવી દીધું.ત્યાર બાદ કૃષ્ણે ગોવર્ધન પર્વત ઊંચકી લીધો અને તેમના લોકો તથા પશુઓને વરસાદથી બચાવવા માટે તેને પકડી રાખ્યો. આખરે ઈન્દ્રએ પોતાનો પરાજય સ્વીકાર્યો અને કૃષ્ણની સર્વોચ્ચતાને સ્વીકારી. કૃષ્ણના જીવનના પાસામાં કલ્પના વધારે છે,

 

Diwali

Find this year's date in the multifaith calendar

Diwali, the Hindu festival of lights, is the most popular of all the festivals from South Asia, and is also the occasion for celebrations by Jains and Sikhs as well as Hindus.

The festival of Diwali extends over five days. Because of the lights, fireworks, and sweets involved, it's a great favourite with children.

The festival celebrates the victory of good over evil, light over darkness, and knowledge over ignorance, although the actual legends that go with the festival are different in different parts of India.

The Times of India summed up the modern meaning of Diwali:

Regardless of the mythological explanation one prefers, what the festival of lights really stands for today is a reaffirmation of hope, a renewed commitment to friendship and goodwill, and a religiously sanctioned celebration of the simple - and some not so simple - joys of life.Times of India editorial

 

Diwali lanterns 

Diwali UK

In Britain, as in India, the festival is a time for thoroughly spring-cleaning the home and for wearing new clothes and most importantly, decorating buildings with fancy lights.

The British city of Leicester is noted for its Diwali celebrations.

Diwali dates

The date of Diwali is set by the Hindu calendar and so it varies in the Western calendar. It usually falls in October or November.

Diwali is a New Year festival in the Vikrama calendar, where it falls on the night of the new moon in the month of Kartika.

Business people regard it as a favourable day to start a new accounting year because of the festival's association with the goddess of wealth.

Diwali is also used to celebrate a successful harvest.

A row of lights

The name of the festival comes from the Sanskrit word dipavali, meaning row of lights.

Diwali is known as the 'festival of lights' because houses, shops, and public places are decorated with small earthenware oil lamps called diyas. These lamps, which are traditionally fueled by mustard oil, are placed in rows in windows, doors and outside buildings to decorate them.

The lamps are lit to help the goddess Lakshmi find her way into people's homes. They also celebrate one of the Diwali legends, which tells of the return of Rama and Sita to Rama's kingdom after fourteen years of exile.

In towns (and in Britain) electric lights are often used in Diwali displays.

In India oil lamps are often floated across the river Ganges - it is regarded as a good omen if the lamp manages to get all the way across.

Fireworks

Fireworks are also a big part of the Diwali celebrations, although in recent years there has been a move against them because of noise and atmospheric pollution and the number of accidental deaths and injuries.

Goddesses

 

Two Goddesses in particular are celebrated at Diwali: Lakshmi and Kali.

Lakshmi, wealth and prosperity

For many Indians the festival honours Lakshmi, the goddess of wealth.

People start the new business year at Diwali, and some Hindus will say prayers to the goddess for a successful year.

Some people build a small altar to the goddess and decorate it with money and with pictures of the rewards of wealth, such as cars and houses.

Celebrating Lakshmi

Hindus will leave the windows and doors of their houses open so that Lakshmi can come in. Rangoli are drawn on the floors - rangoli are patterns and the most popular subject is the lotus flower. This because images of Lakshmi traditionally show her either holding a lotus or sitting on one.

There is much feasting and celebration, and the Diwali lamps are regarded as making it easy for Lakshmi to find her way to favoured houses.

Kali

The goddess Kali is celebrated at Diwali in the Bengali and Oriya areas of India.

Gambling

The downside of the festival is that many Indians see it as an occasion to gamble. This comes from a legend that the that goddess Parvati played dice with her husband on this day and she said that anyone who gambled on Diwali night would do well.

Gifts

Like Christmas in the West, Diwali is very much a time for buying and exchanging gifts.

Traditional Indian sweets 

Traditionally sweets and dried fruit were very common gifts to exchange, but the festival has become a time for serious shopping, leading to anxiety that commercialism is eroding the spiritual side of the festival.

In most years shopkeepers expect sales to rise substantially in the weeks before the festival.

Diwali is also a traditional time to redecorate homes and buy new clothes.

Some Diwali legends

The night is black
Kindle the lamp of love
With thy life and devotion.

Two of the legends of Diwali show the triumph of Good over Evil, and tell of the destruction of two monsters that preyed on humanity.

The killing of the demon Narakaasura

The demon was the evil king of Pragjyotishpur, near Nepal. He ruled with a reign of terror, abducted 16,000 daughters of the gods and stole the earings of Aditi, mother of the gods.

The gods asked Lord Krishna for help, and after a mighty battle he killed the demon, freed the girls and recovered the earrings.

The rescue of the 16,000 girls is said to be the origin of the story that Krishna had 16,000 wives. After his victory Krishna returned very early in the morning and was bathed and massaged with scented oils. Taking an early morning bath with oil is still a Diwali tradition.

The killing of the demon Ravana

Ravana, who had ten arms and ten heads, was the wicked king of the island of Sri Lanka, who kidnapped the wife of Rama. Rama had been in exile for 14 years because of a disagreement as to whether he or his brother should be the next king in Ayodhya.

After a great battle Rama killed the demon and recovered his wife. Rama's return with his wife Sita to Ayodhya and his subsequent coronation as king is celebrated at Diwali.

When Rama and Sita first returned to Ayodhya it was a dark moonless night and they couldn't see where they were going. Their people put little lamps outside their houses so that the new king and queen could find their way, thus beginning the tradition of the festival of lights.