હનુમાન જયંતી    lord_hanuman_birth11.jpg

શ્રી રામના ચરિત્રમાંથી એક વ્યકિતને ભૂલી જઈએ તો આપણને સમમ્ગ રામાયણ અધૂરી લાગે તે છે રામભકત પવનપુત્ર શ્રી હનુમાન અને એટલે રામે તેમને પુરુષોમાં ઉત્તમ અર્થાત પુરુષોત્તમ ની પદવી અર્પણ કરી હતી અને આજે પણ રામના દરેક મંદિરે શ્રી હનુમાનજીની મૂર્તિ અવશ્ જોવા મળે છે. આવા શ્રેષ્ મહાપુરુષ હનુમાનજીનો જન્ ચૈત્ર સુદ પૂનમને, દિવસે થયો હતો, જેને આપણે હનુમાન જયંતી તરીકે ઉજવણી કરીએ છીએ.

                                           શ્રી હનુમાન એટલે વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ મુત્સદી, હનુમાન એટલે વકતૃત્વકળામાં નિપૂર્ણ હનુમાનજીમાં વિદુત્રા બુધ્ધિ રાજનીતિ, માનસશાસ્ત્ર, તત્વસ્થાન સાહિત્ વગેરે સર્વગુણોથી સં૫ન્ હતા. આવી કલિકાસર્વજ્ઞ વ્યકિત જેની ભકત હોય તે ગુરુને કોઈ વિપતિઓનો સામનો કરવો પડે ખરો તેથી રામની સફળતાઓમાં મારુતીનંદન હનુમાનજીનો ફાળો અદિતીય હતો. તેઓ આવા સર્વગુણસંપન્ હોવાં છતાં તેનામાં નખશીખ અભિમાનનો ભાવ નહોતો. તેઓતો હંમેશા શ્રી રામની ભકિતમાં મગ્ હતાં. રામને હનુમાનજીનો ભેટો એવા સમયે થયો હતો જયાંરે તેઓ જીવનના સૌથી વધુ વિ૫ત્તિકાળમાં હતા.

                              રામે સીતાજીની શોધનું કપરું કાર્ય હનુમાનજીને સોંપ્યું હતું તે તેમણે બખૂબી નિભાવ્યું હતું. રામને હનુમાનજી ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. તેથી જયાંરે રાવણના ભાઈ વિભીષણનો સ્વીકાર કરવો કે કરવો તે ગડમથલમાં પડેલા રામે સુગીવના અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્યનો સ્વીકાર કરેલો. કારણ કે શ્રી રામ હનુમાનજીને માત્ર એક ભકત તરીકે નહોતા નિહાળતા તેનામાં રહેલી માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા. હનુમાને સીતાજીને અશોકવાટીકામાં આત્મહત્યાના માર્ગે જતા અટકાવ્યા હતા. તેઓ માત્ર એક વિધ્ધાન નહિ. એક વીર સૈનિક પણ હતા, પરંતુ તેનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી.

                             રામના કોઈપ્ મહત્વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાનજી હંમેશા સાથે હતા. ઇન્દજીતના બાણથી મરણશૈયા ઉપ્ પડેલા લક્ષ્મણજીને ઔષધી લાવીને હનુમાનજીએ બચાવેલા. રાવણનો યુધ્ધમાં નાશ થયો તે સમાચાર સીતાજીને આપ્વા રામ હનુમાનજીને મોકલે છે. શ્રી હનુમાનજીના આવા કાર્યોથી ગદગદ થયેલા રામે રામાયણમાં એક જગ્યાએ કહયું છે, મારુતીનંદન તમારા મારા ઉપરના અસંખ્ ઉપકારનો બદલો માત્ર પ્રાણ ન્યોછાવર કરીને પણ હું વાળી શકુ તેમ નથી. આજે હનુમાનજયંતિના પાવન પર્વે આપણને હનુમાનજીનું સમર્ગ રિત્ર યાદ આવે છે. પરંતુ તેમના જીવનનો મુખ્ સંદેશ છે કે એક વાનર અવતાર પણ પોતાની બુધ્ધિ, કૌશલ્ અને વિધ્ધતાથી મહાત્મા પણ બની શકે છે. રામ હનુમાનજીને મહાત્મા પણ કહેલા જે મહાત્માના ભકિતમય જીવન વગર ભગવાનનું ચરિત્ર પણ અધુરું લાગે છે.

                              હનુમાનજીનો જન્ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની આપણે હનુમાન જયંતી તરીકે ઉજવણી કરીએ છીએ. શ્રી હનુમાન એટલે વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ મુત્સદી, હનુમાન એટલે વકતૃત્વકળામાં નિપૂણ. હનુમાનજી વિદુત્રા બુધ્ધિ રાજનીતિ, માનસશાસ્ત્ર, તત્વસ્થાન સાહિત્ વગેરે સર્વગુણોથી સં૫ન્ હતા. આવી કલિકાલ સર્વજ્ઞ વ્યકિત જેની ભકત હોય તે ગુરુને કોઈ વિપતિઓનો સામનો કરવો પડે ખરો? તેથી શ્રી રામની સફળતાઓમાં મરુતનંદન હનુમાનજીનો ફાળો અદ્વિતીય હતો. તેઓ આવા સર્વગુણસંપન્ હોવાં છતાં તેમનામાં લેશ માત્ર અભિમાનનો ભાવ નહોતો. તેઓ તો હંમેશા શ્રી રામની ભકિતમાં મગ્ રહેતાં. રામને હનુમાનજીનો ભેટો એવા સમયે થયો હતો જયાંરે તેઓ જીવનનાં સૌથી વધુ વિ૫ત્તિ કાળમાં હતા. શ્રીરામે સીતાજીની શોધનું કપરું કાર્ય હનુમાનજીને સોંપ્યું હતું તે તેમણે બખૂબી નિભાવ્યું હતું.

                                        શ્રી રામને હનુમાનજી ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. તેથી જયાંરે રાવણનાં ભાઈ વિભીષણનો સ્વીકાર કરવો કે કરવો તે ગડમથલમાં પડેલા શ્રીરામે સુગ્રીવનાં અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્યનો સ્વીકાર કરેલો. કારણ કે શ્રીરામ હનુમાનજીને માત્ર એક ભકત તરીકે નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા. હનુમાનજીએ સીતાજીને અશોક વાટીકામાં આત્મહત્યાનાં માર્ગે જતા અટકાવ્યા હતા. તેઓ માત્ર એક વિદ્વાધાન નહિ, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી.

                                                       શ્રીરામના કોઈ પણ મહત્વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાનજી હંમેશા સાથે હતા. ઇન્દ્રજીતનાં બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્મણને ઔષધી લાવીને હનુમાનજીએ બચાવેલા. રાવણનો યુધ્ધમાં નાશ થયો તે સમાચાર સીતાજીને આપવા શ્રીરામ હનુમાનજીને મોકલે છે. શ્રી હનુમાનજીનાં આવા કાર્યોથી ગદગદ થયેલા શ્રીરામે રામાયણમાં એક જગ્યાએ કહયું છે, મારુતી તમારા મારા ઉપરનાં અસંખ્ ઉપકારનો બદલો માત્ર પ્રાણ ન્યોછાવર કરીને પણ હું વાળી શકુ તેમ નથી. હનુમાન શંકરનાં ૧૧મા અવતાર હતા. જે સાત અમર મહાનુભાવો પૈકીનાં એક છે અને કળીયુગમાં હાજરા હજુર છે.

હનુમાનજીની બ્રહ્મચારી તરિકે ગણતરી થાય છે, તેમ છતાં તેમનો મકરધ્વજ નામે એક (પરોક્ષ) પૂત્ર હતો

 

 

Hanuman Jayanti

Find this year's date in the multifaith calendar

Hanuman Jayanti is celebrated to commemorate the birth of Hanuman Ji, the monkey God. He is the symbol of strength and energy.

Hanuman is worshipped for his unyielding devotion to Rama and is remembered for his selfless dedication to the God. Hanuman is considered the living embodiment of the Karma Yogi (one whose meditation and devotion are demonstrated through hard work or service).

 

A sacred monkey (Hanuman langur) at Agra. Hanuman is ruler of the monkeys.

Hanuman said "I am a humble messenger of Sri Rama. I have come here to serve Rama, to do His work. By the command of Lord Rama, I have come here. I am fearless by the Grace of Lord Rama. I am not afraid of death. I welcome it if it comes while serving Lord Rama."

In return for his unconditional love, Lord Rama granted him everlasting life. He promised that he would be worshipped alongside Rama and that his idol would be placed next to his.

This is a very popular festival. It can be celebrated individually or in the temple.

On this day, the sacred text is recited, Hanuman Chalisa - a set of prayers glorifying Hanuman, describing his past times. Depending on the devotee, the text is either recited non-stop for 24 hours or sometimes it's performed a set number of times. Special Pujas are performed and offerings are made to Lord Hanuman. Some people have different rituals, such as sacred fire ceremonies.

In India particularly, colourful processions fill the streets. People dance, carry idols of Lord Hanuman and some people wear masks and tails to imitate the monkey God.

Every celebration is always accompanied by a period of fasting and then a big vegetarian feast.