નવરાત્રી garba.gif

આસોમહિનામાં આવતી નવરાત્રી દરમ્યાન શકિતની પૂજા-અર્ચના કરવામાં આવે છે. મહોત્સવ પાછળ એક પૌરાણિક પણ કથા છે. મહિષાસુર નામનો એક અસુર માનવો અને દેવો ઉપર ભારે અત્યાચાર કરી રહ્યો હતો. જેનાથી સમાજમાંની દેવી આચાર, વિચાર ક્ષીણ થઈ રહ્યા હતા. સત્યને બદલે અસત્યનો જય થઈ રહ્યો હતો. મહિષાસુરના અત્યાચારોથી ત્રાહિમામ પોકારી ગયેલા દેવો બ્રહ્મા, વિષણુ અને શંકરના શરણે આવે છે. દેવોને મહિષાસુરરૂપી મહાઆમત્તિમાંથી બચાવવા ત્રણેય દેવો સાક્ષાત શકિતનો અવતાર જગદંબાને ઉત્પન્ કરે છે અને પોતાના શક્તિશાળી શસ્ત્રો તેને અર્પણ કરે છે નવ દિવસના મહાભયંકર યુધ્ધના અંતે દેવી જગદંબા મહિષાસુરનો નાશ કરે છે, દેવોને તેના ત્રાસમાંથી છોડાવે છે અને સાંસ્કૃતિક મૂલ્યોની પુનઃસ્થાપ્ના કરે છે.
દેવી જગદંબાના મહિષાસુર સાથેના નવ દિવસના મહાયુધ્ધને આપણે નવરાત્રી તરીકે ઉજવીએ છીએ અને દૈવી શકિતઓની પૂજા-અર્ચના કરીએ છીએ. પરંતુ વર્તમાન સમયમાં આપણે ભૌતિક મહિષાસુર નહિ પરંતુ આપણા માનસપટમાં ઘુસી ગયેલા મહિષાસુરરૂપી રાગ, દ્રેષ, ઈર્ષા, મોહ,માયા, અભિમાન વગેરે તત્વોને ઓળખવાના છે અને દેવી જગદંબાની આરાધના કરી તત્વોને આપણામાંથી હાંકી કાઢવા માટે તેમની પાસે શકિત માગવાની છે.
નવરાત્રી મહોત્સવ શકિતની ઉપાસના માટે પણ જાણીતો છે, જો મનુષ્યમાં શકિત હશે તો સમાજને સત્યના માર્ગે લઈ જઈ શકાશે. અહિં શકિતના ગુણગાન એટલા માટે ગાવામાં આવ્યા છે. શકિતહિન નિર્બળ મનુષ્યથી કશું થઈ શકતું નથી. સત્કર્મો કરવા માટે પણ શકિત તો જોઈએ.
આપણા પૌરિ ગ્રંથોમાં પણ અનેક પ્રસંગોએ શકિતનો મહિમા વર્ણવ્યો છે. મહાભારતમાં મહર્ષી વેદવ્યાસે અર્જુનને દિવ્ શસ્ત્રની પ્રાપ્તી માટે છેક સ્વર્ગમાં જવાનું જણાવ્યું હતું. તેમણે પાંડવોને પણ કહ્યું હતું કે તેઓ શકિતશાળી બને માત્ર્ નીતિમત્તાવાળા નિર્બળ મનુષ્યોથી ધર્મનું રક્ષણ થઈ શકે નહિ.

ઋષિ વિશ્વામિત્રે પણ શકિત મેળવવા તપ કર્યુ હતુ અને ઇન્દ્રે જેના સ્વર્ગ પ્રવેશનો ઈન્કાર કર્યો હતો તેવા ત્રીશંકુ માટે નવા સ્વર્ગની રચના કરવા માટેની શકિત પ્રાપ્ કરી હતી. આપણા ઋષિમુનિઓ પણ તપમાં સતત લીન રહેતા, ખુદ દેવાધિદેવ મહાદેવ પણ તપમાં મગ્ રહેતા, હકિકતમાં બધા દૈવી શકિત મેળવવા શકિતની આરાધના કરતા અને તે પ્રાપ્ કરતા આવો ખુબજ ઉંચો મહિમા ધરાવતી દૈવી શકિતની આપણે પણ નવરાત્રીના નવ દિવસો દરમ્યાન પૂજા અર્ચના કરવી જોઈએ અને માતા જગદંબાને વિનંતી કરવી જોઈએ કે અમારામાં ઘર કરી ગયેલા રણ દ્વેષો તેમજ અન્ દોષો ત્યાગવાની અમને શકિત આપ, અમને એવી સદબુધ્ધિ આપ કે જેથી અમે સૌ સહકારનો ભાવ કેળવી શકીએ અને સમાજના વિકાસમાં અમારું યોગદાન આપી શકીએ.

 

 

Navaratri

Find this year's date in the multifaith calendar

Durga with her consort Shiva

Navaratri (nine nights) is one of the greatest Hindu festivals. It symbolises the triumph of good over evil. Navratri takes place at the beginning of October around harvest time and, as the name implies, this festival is celebrated for nine days. Navratri is also known as Durga Puja.

During this period, Durga, Lakshmi and Saraswati are worshipped as three different manifestations of Shakti, or cosmic energy.

Durga, the Mother Goddess

The festival is dedicated to Durga, the mother goddess who also represents power. Durga annihilated the demon Mahishasura after a relentless battle lasting nine days and nights.

The motherhood of God

Navaratri is a festival in which God is adored as Mother. It is said that Shiva gave permission to Durga to see her mother for nine days in the year and this festival also remembers this visit. Families make an attempt to return home on these days, and leave on the tenth.

Hinduism is the only religion in the world which has emphasised to such an extent the motherhood of God.

To celebrate a good harvest and to propitiate the nine planets, women also plant nine different kinds of food grain seeds in small containers during these nine days and then offer the young saplings to the goddess.

During Navaratri, some devotees of Durga observe a fast and prayers are offered for the protection of health and property. A period of introspection and purification, Navaratri is traditionally an auspicious time for starting new ventures.

Celebrations

Navaratri is celebrated by communities getting together for dances and nightly feasts.

In India, the most colourful and elaborate celebrations take part in Bengal, where huge idols of the goddess are worshipped.

Divine power

In Gujarat painted earthern pots with water or a lamp inside symbolise the power of the goddess.

The flame symbolises everlasting divine power whilst the fluid water is transitory.

An auspicious time

Shree Maha Durga Namaha

Aarti designs 

Feasts of great variety and delicacy are offered to guests and family during the nine days.

For women, Navaratri is a time for shopping for new clothes and new pots. It is an auspicious time to buy gold or jewellery and the gold markets are open late each night. Women dress elaborately each day for the puja or rituals and nightly dances.

Another part of the puja may involve designing puja-thalis or aartis which are decorated plates in honour of the mother goddess, Amba (Ambika).

Dasera (Dussera)

The tenth day of the festival is called Dasera, and marks the triumph of good over evil, and also the motherhood of God.

Durga Puja is particularly important for Hindus in Bengal. After having worshipped her for nine days, her image is taken to the streets in a procession and there is much celebration and dancing.

To mark Durga leaving her mother after the nine day visit, her image is cast into water.

In northern parts of India, Hindus also celebrate Rama's victory over Ravana during this time. This festival is called Dussera. The ten days represent the ten heads of Ravana, and each day is used by Hindus to get rid of bad characteristics, such as lust and jealousy. The tenth day is known as the Day of Victory.